TenderGujarat
TenderGujarat.com ગુજરાત ટેન્ડર માહિતી અને ઓનલાઇન બિડિંગ પોર્ટલ
મુખ્ય પેજ અમારા વિશે સંપર્ક ડિસ્ક્લેમર
nProcure (ઇ-ટેન્ડર) છેલ્લી તારીખ: 09/10/2026 16:00

માર્ગ અને મકાન વિભાગ આણંદ: UPS બેટરી બદલવા તથા સ્ટ્રીટલાઇટ મરામત ઓનલાઇન ટેન્ડર

નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી આણંદ વિદ્યુત પેટા વિભાગ

ટેન્ડર આઈડી / રેફરન્સ: ઉલ્લેખ નથી
અંદાજિત રકમ: ₹ 1,53,520 થી ₹ 2,44,220/-
સ્થળ / જિલ્લો: આણંદ

ટેન્ડર વિગત અને કામનું સ્વરૂપ

માર્ગ અને મકાન વિદ્યુત ટેન્ડર

છેલ્લી તારીખ: 09.10.2026 (16:00 કલાકે)

નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી આણંદ વિદ્યુત પેટા વિભાગ: UPS બેટરી બદલવા તથા સ્ટ્રીટલાઈટ મરામત કામના ઓનલાઈન ટેન્ડર

ઓનલાઇન જાહેર નિવિદા નં. 13 સને 2026-27 | Roads & Buildings Department, Gujarat

ટેન્ડર સંક્ષિપ્ત વિગતો (Key Information)

ટેન્ડર નોટિસ નંબર:
જાહેર નિવિદા નં. 13 (2026-27)
અંદાજીત રકમ (કુલ 2 કામ):
₹ 1,53,520 થી ₹ 2,44,220/-
ઇ.એમ.ડી. રકમ (EMD):
₹ 1,600/- થી ₹ 2,500/-
ટેન્ડર ફી (પ્રતિ કામ):
₹ 600/- (Demand Draft)
ઓનલાઇન છેલ્લી તારીખ:
09.10.2026 (16:00 કલાકે)
માન્ય ઠેકેદાર શ્રેણી:
ઇ-2 અને તેથી ઉપરની શ્રેણી

કામનું નામ અને વિગતવાર રકમ

1) સિવિલ કોર્ટ બિલ્ડીંગ અંકલાવ: UPS સિસ્ટમની બેટરી બદલવાનું કામ (અન્ડર બોરસદ સેક્શન) | અંદાજીત રકમ: ₹ 1,53,520.00 | EMD: ₹ 1,600/- | ટેન્ડર ફી: ₹ 600/-

2) ન્યુ સેવા સદન બિલ્ડીંગ (કલેક્ટર ઓફિસ) આણંદ: સ્ટ્રીટલાઈટ એસ.આર. કામ (અન્ડર આણંદ સેક્શન) | અંદાજીત રકમ: ₹ 2,44,219.94 | EMD: ₹ 2,500/- | ટેન્ડર ફી: ₹ 600/-

ટેન્ડર ભરવા માટેની અગત્યની શરતો (Checklist)

✔ ઓનલાઇન અપલોડ કરવાના દસ્તાવેજો: રજીસ્ટ્રેશનની પ્રમાણિત નકલ, વિદ્યુત પરવાનાની નકલ, લેટેસ્ટ બેંક સોલ્વન્સી સર્ટીફીકેટ, અનુભવ પ્રમાણપત્રો અને પાન કાર્ડની નકલ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.

✔ ટેન્ડર ફી DD: “કાર્યપાલક ઈજનેરશ્રી અમદાવાદ વિદ્યુત વિભાગ નં. 2, અમદાવાદ” ના નામે કઢાવવાનો રહેશે.

✔ બાનાની રકમ (EMD) DD: “નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી આણંદ વિદ્યુત પેટા વિભાગ, આણંદ” ના નામે કઢાવવાનો રહેશે.

✔ ફિઝિકલ દસ્તાવેજ સબમિશન: ટેન્ડર ફી તથા EMD ના અસલ DD અને અન્ય પ્રમાણપત્રો ટેન્ડર ખોલ્યા તારીખથી દિન-7 માં રજી.પો.એ.ડી. / સ્પીડ પોસ્ટથી આણંદ કચેરી ખાતે મોકલવાના રહેશે (હાર્ડ કોપી રૂબરૂ સ્વીકારાશે નહીં).

સત્તાવાર nProcure ટેન્ડર દસ્તાવેજ

nProcure પોર્ટલ પરથી ઓનલાઇન ટેન્ડર ડાઉનલોડ કરવા તથા બિડ સબમિટ કરવા નીચે ક્લિક કરો.

કચેરી સરનામું: નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, આણંદ વિદ્યુત પેટા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, રૂમ નં. 402, 403, 407, ચોથો માળ, જૂનું સેવાસદન, આણંદ
સંદર્ભ પોર્ટલ: https://tender.nprocure.com | www.tendergujarat.com

આ ટેન્ડર ભરવા માટે સહાય જોઈએ છે?

ટેકનિકલ બિડ ચેકલિસ્ટ, ડોક્યુમેન્ટ ફોર્મેટિંગ, EMD / બેંક ગેરંટી અને ઓનલાઇન સબમિશન માટે સીધો અમારા વોટ્સએપ પર સંપર્ક કરો.

અન્ય તમામ ટેન્ડર્સ જુઓ (મુખ્ય પેજ)