નિયમો અને શરતો (Terms & Conditions) - TenderGujarat.com
૧. પોર્ટલનો ઉપયોગ
આ વેબસાઈટનો ઉપયોગ ફક્ત ગુજરાત સરકાર અને સાર્વજનિક ક્ષેત્રના ટેન્ડરોની સામાન્ય માહિતી મેળવવાના હેતુ માટે જ કરવાનો રહેશે.
૨. કન્સલ્ટિંગ ફી અને ચાર્જીસ
વેબસાઇટ પર ટેન્ડર લિસ્ટિંગ જોવું સંપૂર્ણ મફત છે. પરંતુ ટેન્ડર બિડિંગ, દસ્તાવેજ તૈયારી કે ઓનલાઇન અપલોડ જેવી વધારાની સેવાઓ માટે પરસ્પર સહમતિ મુજબ કન્સલ્ટિંગ ચાર્જ લાગુ થઈ શકે છે.
૩. નિયમોમાં ફેરફાર
www.tendergujarat.com ના સંચાલકો કોઈપણ સમયે પૂર્વ સૂચના વિના આ નિયમો અને શરતોમાં સુધારો કરવાનો અધિકાર ધરાવે છે.