TG
TenderGujarat.com ગુજરાત ટેન્ડર માહિતી અને ઓનલાઇન બિડિંગ પોર્ટલ
મુખ્ય પેજ અમારા વિશે સંપર્ક ડિસ્ક્લેમર
nProcure (ઇ-ટેન્ડર) છેલ્લી તારીખ: 12.10.2026, 18:00

GWSSB Bhuj E-Tender 2026-27 (Tender ID: 349087) Mandvi Water Supply Project

GWSSB

ટેન્ડર આઈડી / રેફરન્સ: 349087
અંદાજિત રકમ: ₹ 47,17,419.71
સ્થળ / જિલ્લો: ભુજ

ટેન્ડર વિગત અને કામનું સ્વરૂપ

nProcure (ઇ-ટેન્ડર) | GWSSB

છેલ્લી તારીખ: 12.10.2026 (18:00 કલાકે)

GWSSB ભુજ: માંડવી ભાગ-૧ જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત પાઇપલાઇન અને એન્કેશીંગ કામનું ઇ-ટેન્ડર

જાહેર નિવિદા નં-09 (ત્રીજો પ્રયત્ન), વર્ષ 2026-27 | GWSSB ગાંધીનગર / ભુજ

ટેન્ડર સંક્ષિપ્ત વિગતો (Key Information)

ટેન્ડર આઈ.ડી. નંબર:
349087
અંદાજિત રકમ:
₹ 47,17,419.71
ડોક્યુમેન્ટ ડાઉનલોડ શરૂ:
25.09.2026 (18:00 કલાક પછી)
ઓનલાઇન સબમિશન છેલ્લી તારીખ:
12.10.2026 (18:00 કલાક સુધી)
કચેરી / સ્થળ:
જા.આ. બાંધકામ વિભાગ, ભુજ (કચ્છ)
સંપર્ક નંબર:
02832-252310 / 97129 89229

કામનું સ્વરૂપ અને વિગત (Scope of Work)

એક્શન પ્લાન 2026-27 મરામત નિભાવણી કાર્યક્રમ હેઠળ નીચે મુજબની કામગીરી માટે ઇ-ટેન્ડરીંગ પદ્ધતિથી ઓનલાઇન ભાવપત્રો મંગાવવામાં આવેલ છે:

• યોજના: માંડવી ભાગ-૧ જૂથ પાણી પુરવઠા યોજના.

• પમ્પ હાઉસ વર્ક: બિદડા હે.વ. પર પમ્પ હાઉસ તથા ઇલેક્ટ્રોમિકેનિકલ કામગીરી.

• પાઇપલાઇન વર્ક: વડવા હે.વ. થી ભાડાઈ સબ હે.વ. તરફ જતી 350 મીમી વ્યાસની ડી.આઇ. પાઇપલાઇન શેરડી ગામ નજીક ખરોડ નદીમાં ઊંડી ઉતારી એન્કેશીંગ કરવાનું કામ.

ગામ્ય પાણી પુરવઠા યોજનામાં પીવાના પાણીની સમસ્યા માટે GWSSB ની હેલ્પલાઇન નં. 1916 / 1800 200 1400 પર સંપર્ક કરવો.

સત્તાવાર અખબાર જાહેરાત

અખબારમાં પ્રસિદ્ધ થયેલી મૂળ જાહેર નિવિદા કટિંગ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો.

સત્તાવાર પોર્ટલ: https://tender.nprocure.com
સંદર્ભ: www.tendergujarat.com

આ ટેન્ડર ભરવા માટે સહાય જોઈએ છે?

ટેકનિકલ બિડ ચેકલિસ્ટ, ડોક્યુમેન્ટ ફોર્મેટિંગ, EMD / બેંક ગેરંટી અને ઓનલાઇન સબમિશન માટે સીધો અમારા વોટ્સએપ પર સંપર્ક કરો.

અન્ય તમામ ટેન્ડર્સ જુઓ (મુખ્ય પેજ)